CISF Recruitment 2023

CISF Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળમાં હેડ કોન્સ્ટેબલની 215+જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
CISF Recruitment

CISF Recruitment 2023 | Central Industrial Security Force Recruitment 2023
સંસ્થાનું નામ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 18 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 30 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.cisf.gov.in/
મહત્વની તારીખ:
આ ભરતીની નોટિફિકેશન કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ દ્વારા 18 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 30 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 નવેમ્બર 2023 છે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ દ્વારા હેડ કોન્સ્ટેબલ (જનરલ ડયુટી)ની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની આ ભરતીમાં હેડ કોન્સ્ટેબલ (જનરલ ડયુટી)ની 215 જગ્યા ખાલી છે.
પગારધોરણ
CISFની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને વિભાગ દ્વારા માસિક રૂપિયા 25,500 થી લઈ 81,100 સુધી પગારધોરણ ચુકાવવામાં આવશે.
લાયકાત:
મિત્રો, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત 12 પાસ મંગાવામાં આવી છે અન્ય લાયકાતો માટે જાહેરાત અવશ્ય વાંચવી.
વયમર્યાદા:
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 23 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
પાસપોર્ટ સાઈઝ ફોટો
સહી
આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
અભ્યાસની માર્કશીટ
જાતિનો દાખલો
લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
અનુભવનું સર્ટિફિકેટ
તથા અન્ય જરૂરી દસ્તાવેજો
અરજી ફી:
CISFની ભરતીમાં અરજી કરવા માટે એસ.સી, એસ.ટી, મહિલા, પી.ડબલ્યુ.બી.ડી, ઈ.ડબલ્યુ.એસ તથા એક્સ-સર્વિસમેન એ કોઈ અરજી ફી ચુકવવાની જરૂર નથી જયારે અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 100 ચૂકવવાના રહેશે.
પસંદગી પ્રક્રિયા:
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની નીચે મુજબની પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.
લેખિત પરીક્ષા
શારીરિક કસોટી
પુરાવાઓની ચકાસણી
અરજી કઈ રીતે કરવી?
સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
હવે CISF ની સત્તાવાર વેબસાઈટ https://cisfrectt.cisf.gov.in/ વિઝીટ કરો.
અહીં તમને વેબસાઈટ ના ઉપરના ભાગમાં “Recruitment” નો ઓપ્શન જોવા મળશે.
તેની નીચે તમામ પોસ્ટ જોવા મળશે. તમે જે પોસ્ટ ઉપર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે અહીં ક્લિક કરો

More From Author

Learning Software Development

PGVCL Bill Download | કેવી રીતે પીજીવીસીએલ બિલ ડાઉનલોડ કરવું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *